રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં બકાલું મને પહેલા આપવાનું કહી આંબા ભરવાડ નામના લુખ્ખાએ બકાલાના વેપારી સાથે કરી મારામારી,લુખ્ખા દ્વારા વેપારી સાથે કરવામાં આવેલ મારામારીની ઘટના થઈ CCTV કૅમેરામાં કેદ.