રાજકોટના જામનગર રોડ પાસે આવેલ ગાંધી સોસાયટીમાં 8 દિવસથી બંધ મકાનમાં તસ્કરો દ્વારા કરવામાં આવી લાખોની માતાની ચોરી.ગાંધી સોસાયટીમાં રહેતો વોરા પરિવાર 8 દિવસથી બહારગામ ગયો હતો અને પાછળથી તસ્કરો ઘરમાં કરી ગયા કળા,સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે તપાસનો ધમધમાટ કર્યો શરૂ.