રાજકોટના જામનગર રોડ પાસે આવેલ બી.એ.ડાંગર કોલેજના વિવાદનો મામલો,કોલેજ સંચાલક જનક મેતાએ મીડિયા સમક્ષ આપ્યું નિવેદન,કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ આર.કે.મિશ્રા દ્વારા બદનામ કરવાનો પ્રયાસ કરે છે,તપાસમાં ગેરરીતિ કોઈ સામે આવી નથી,આર.કે.મિશ્રા અરજી કરી ખોટા આરોપો લગાવે છે,
અમારૂ પરિણામ યુનિવર્સિટીમાં તપાસ કરી શકો છો,તમામ ચર્ચાઓને બી.એ.ડાંગરના સંચાલક જનક મેતાએ ઠેરેવિ ખોટી.