રાજકોટના જામનગર રોડ ઉપર નવા બનેલ રહેલ પુલને લઈ ભોલેશ્વર ફાટક પાસે ઉનાળાના ધોમ ધખતા તાપમાં થઈ રહેલ ભારે ટ્રાફિક જામની સમસ્યાને લઈ એડવોકેટ ઝાકીર અગારિયા દ્વારા રાજકોટ પોલીસ કમિશ્નરને કરવામાં આવી રજૂઆત અને આ સમસ્યાથી રાજકોટ વાસીઓને વેહલી તકે છુટકારો મળે તેવી કરી માંગ.