રાજકોટના કે.કે. વી ચોક પાસે ચિક્કાર દારૂ ઢીંચીને XUV કાર લઈ સર્જેલા અકસ્માતમાં દારૂડિયા કાર ચાલક યુવકનું નામ રાજ પટેલ હોવાનું આવ્યું સામે,શહેરના કોટેચા ચોક નજીક ગજાનંદ પૌવાની ધરાવે છે કાર ચાલક નબીરો દુકાન,દારૂડિયા કાર ચાલક રાજ ગામીની પત્ની ડોકટર હોવાનું પણ મળ્યું સૂત્રો દ્વારા જાણવા.