રાજકોટના કુવાડવા રોડ પાસે આવેલ છે કે સાબુ નામની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ.આજની ઘટનાની જાણ થતા જ રાજકોટ મહાનગરપાલિકાની પાંચથી સાત જેટલી ફાયર ફાઈટર ટીમો પહોંચી ઘટના સ્થળે,ફાયર ટીમ દ્વારા સાબુ ફેક્ટરીના યુનિટ પર પાણી તેમજ ફોર્મ જેવા પદાર્થોનો મારો ચલાવી આંખ પર કાબુ મેળવવાના પ્રયાસો ધાર્યા હાથ.હાલ ત્રણ કલાક જેટલો સમય વિતવા છતાં પણ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે,ફેક્ટરીમાં આગ લાગવાનું હાલ કારણ જ બંધ છે,સમગ્ર મામલે સ્થાનિક પોલીસ અને ફાયર ટીમ દ્વારા તપાસની જેમ જ ઉઠાવામાં આવી છે.