રાજકોટના કુવાડવા રોડ પાસે આવેલ નવાગામ નજીક ટ્રાન્સપોર્ટની ઓફિસમાં કામ કરતા 17 વર્ષીય હર્ષિલ ગોરી નામના યુવકની શંકાસ્પદ મોતનો મામલો,મૃતક યુવકના પરિજનો દ્વારા સમગ્ર મામલો મીડિયા સમક્ષ ખુલ્લો કરતાં અંતે રાજકોટ પોલીસને આવ્યો રેલો અને કુવાડવા પોલીસ સ્ટેશન મથકે સા-અપરાધ માનવધનો ગુનો આવ્યો નોંધવામાં.