રાજકોટના કાલાવડ ઉપર પુરપાટ ઝડપે આવેલી કાર ધડાંગ સાથે અથડાઇ ડિવાઈડર સાથે, કાર ચાલક દ્વારા ઓવર સ્પીડ હોવાથી સ્ટેરીંગ પર કાબુ નહીં રહેતા કાર અથડાઈ હતી ડિવાઈડર સાથે,અકસ્માતમાં કાર ચાલક ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે આવ્યો હતો ખસેડવામાં.
….
રિપોર્ટ પ્રતીક લીંબાણી