રાજકોટના એ ડીવીઝન પોલીસ સ્ટેશન પર વાલ્મીકી સમાજના એક નિવેદન બાબતે રજુઆત કરવા જતા પોલિસ સાથે સંઘર્ષમય વાતાવરણ વચ્ચે યુવતીએ ફીનાઇલ ગટગટાવી, યુવતી હોસ્પિટલમાં દાખલ, પોલીસ કાફલો એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે તૈનાત કરાયો. રિપોર્ટ : ચિંતન વ્યાસ