રાજકોટના એક પાનના ધંધાર્થીને શ્વાન પ્રત્યે છે અનોખો પ્રેમ અને લાગણી, સવારે દુકાન ખોલતા જ શ્વાનો આરામ ફરમાવવા પહોંચી જાય છે પાનની દુકાનમાં,શું છે આ પાછળનું કારણ અને ક્યાં આવેલી છે આ પાનની દુકાન જુઓ આલ્ફા ન્યૂઝનો ખાસ અહેવાલ. ...... રિપોર્ટ પ્રતીક લીંબાણી