રાજકોટના ઇન્દિરા સર્કલે થયેલ અકસ્માતમાં ચાર લોકોના દુઃખદ મૃત્યુ થયા જેમાં ચિન્મય ભટ્ટ સૌરાષ્ટ્ર યુનવર્સીટીમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા, નોકરી પર જતા હતાને કાળમુખી સિટી બસએ ભોગ લઇ લીધો, ઘટનામાં મૃત્યુ પામેલની સ્મશાન યાત્રા નીકળી હતી જેમાં સામાજીક આગેવાનો પણ જોડાયા હતા.