રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટ બાદ રાજકોટની એઇમ્સની હોસ્પિટલની કામગીરી પર ઉભા થયાં સવાલો,ગઇકાલે એઇમ્સ હોસ્પિટલમાં કેન્ટિનના ભાગે લાગેલ POP ની છતનો એક ભાગ થયો ધરાશય,સદ્દનસીબે ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી,હાલ ભેજને કારણે ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન આવ્યું લગાવામાં,POP નો પડી ગયેલો ભાગ રીપેર કરવામાં આવ્યો હોવાનો એઇમ્સ હોસ્પિટલના સત્તાધીશોનો દાવો.