રાજકોટના આવારા તત્વો બન્યા બેફામ,કાયદો અને વ્યવસ્થાની કથળી રહી છે શહેરમાં સ્થિતિ,એક જ રાતમાં શહેરમાં બે મારામારીના બન્યા બનાવો,શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ એસ.કે ચોક નજીક દારૂ પી રહેલ જયરાજ સિંહ વાળા અને મંથન ગોહિલ નામના નાશેડીઓ દ્વારા ધ્રુવિત પરમાર નામના યુવકને અહીં થી કેમ નીકળ્યો કહી કરવામાં આવ્યો હુમલો,ગાંધીગ્રામ વિસ્તારમાં બેફામ બનેલ લુખ્ખા તત્વો સામે ગાંધીગ્રામ પોલીસ કોઈ પગલાં લેશે કે નહિ તે હવે જોવું રહ્યું.
…..
રિપોર્ટ પ્રતીક લીંબાણી