રાજકોટના આજીડેમ વિસ્તારની ઘટના અવી સામે,બાલસર ગામની મહિલાનું અંદાજિત 40 તોલા સોનું ચોરાયું,બસમાં ચડે તે પહેલાં એક ટુકડી 40 લાખનું સોનું ચોરી થઈ ફરાર,સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે,આજીડેમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.