રાજકુમાર જાટ મામલે ફરિયાદી પક્ષના વકીલ દિનેશભાઇ પાતર પહોંચ્યા રાજકોટ કમિશ્નર ઓફીસ પર, પ્રાથમિક કાગળો લેવા છેલ્લા ચાર દિવસથી પોલીસ કરી રહી છે ગલ્લા તલ્લા, જો કાગળ નહિ મળે તો અમે કોર્ટ થ્રુ ઓર્ડર લઇ કાગળો કાઢાવીશું, વકીલ દિનેશભાઇ પાતર.