મુન્દ્રા કચ્છ રાષ્ટ્રીય યુવક કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુ ચીબ ની હાજરીમાં મુન્દ્રા અદાણી ગેટ ખાતે ‘નોકરી દો નશા નહીં’ ના નારા સાથે કોંગી કાર્યકરો ઉમટી પડ્યા અને મોટાપાયે કર્યો વિરોધ પ્રદર્શન, અદાણી ગેટ ખાતે જઈ રહેલા કોંગ્રેસ કાર્યકરો ને પોલીસે અગાઉથી જ અટક કરી દૂર ધકેલી દીધા હતા, કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરવામાં આવી.