મિશન મંગલમ્ અંતર્ગત પિંક ઓટો રીક્ષામાં મહિલા લાભાર્થીઓને સરકાર દ્વારા છેલ્લા 5 વર્ષથી સબસીડી આપવાની આવે છે લોલીપોપ.1 લાખ 93 હજારની પિંક ઓટોમાં 1 લાખની સરકારને આપવાની હતી સબસીડી,છેલ્લા પાંચ વર્ષથી મહિલા રાજકોટ જિલ્લા પંચાયત કચેરીના ખાઈ રહી છે ધક્કા,એક બાજુ સ્ત્રી સશક્તિકરણની વાત કરતી ભાજપ સરકાર બીજી બાજુ મહિલાને કરી રહી છે શોષણ.