મહિલાને લગ્નની લાલચ આપી અવાર નવાર દુષ્કર્મ આચનારા વંથલી ગામના રાહુલ હુંબલની રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનને કરી ધરપકડ,દુષ્કર્મની ઘટનામાં સમગ્ર મામલે રાજકોટ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીએ આપ્યું નિવેદન,કઈ રીતે બળાત્કારી રાહુલ હુંબલે યુવતીને ફસાવી હતી પોતાની જાળમાં,જુઓ આલ્ફા ન્યુઝ પર.