ભાવનગર સર ટી હોસ્પિટલ ની બેદરકારી ફરી એકવાર આવી સામે ભાવનગર સર ટી હોસ્પિટલ મા અનેક બેદરકારી જોવા મળી રહી છે છતાં કેમ તંત્ર આંખ આડા કાન કરવા માં આવે છે સર ટી હોસ્પિટલ ના બાથરૂમ માં પાણી નો વેડફાટ થતો જોવા માં આવ્યો સામે રીપોર્ટ:- બિરેન ગોસલિયા