ભાવનગર શહેર માં કાળીયાબીડ ખાતે આવેલ ભાજપ કાર્યાલય ને ઘેરી ક્ષત્રિય સમાજ એ પરસોતમ રૂપાલા વિરોધ પ્રદર્શન કરી કાળા વાવટા ફરકાવ્યા *રીપોર્ટ:- બિરેન ગોસલિયા*