ભાવનગર શહેરમાં આજ રોજ ઈન્ડિયન મેડીકલ એસોસિયેશન-મેડીકલ સ્ટુડન્ટ્સ નેટવર્ક ગુજરાત દ્વારા ગુજરાતની તમામ સરકારી અને GMERS મેડીકલ કોલેજનાં તમામ Inetrn ડોક્ટર્સ દ્વારા મેડીકલ કોલેજના તમામ ડિનશ્રી ને સ્ટાઈપન્ડ વધારાના વિષય સાથે લેટરથી રજુઆત કરવામાં આવી રહેલ છે.રિપોર્ટ:- બિરેન ગોસલીયા