ભાવનગર શહેરના વરતેજ GIDC માં બની ઘટના વરતેજ GIDC માં કંપનીમાં કામ કરી રહેલો શ્રમિક અકસ્માતે દાજ્યો મધુ સિલિકા કંપનીમાં ગેસ પાઇપ લીકેજ થતા શ્રમિક ગંભીર દાજી જતા હોસ્પિટલ ખસેડાયો ઈજાગ્રસ્તને સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયો બનાવ અંગે હોસ્પિટલ ચોકી ખાતે નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી
રીપોર્ટ:- બિરેન ગોસલિયા