ભાવનગર બન્યું હવે U. P બિહાર બે જ દિવસ માં બન્યા ૨ હત્યા ના બનાવ ગુંડા ઑ બન્યા બેખોફ જાણે પોલીસ નો જરા ખોફ જ ના હોય તેમ ખૂલે આમ અવાર નવાર બની રહ્યા છે હત્યા ના બનાવ ફરી એક વાર ભાવનગર ના વિઠ્ઠલવાડી વિસ્તાર માં બે સગા ભાઈ ઉપર કરવા માં આવ્યું ફાયરિંગ તેમાં કુલદીપસિંહ નું મોત થવા પામ્યું બીજા ભાઈ ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા માં આવ્યા રિપોર્ટ:- બિરેન ગોસલિયા