ભાવનગર ની સિવિલ હોસ્પિટલ નો કામચોર સ્ટાફ ઘોર નિંદ્રા માં દર્દીઓ રામ ભરોશે*
ભાવનગર ની સર તખ્તસીહજી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર ,સફાઈ કામદાર સહિતનો સ્ટાફ ચાલુ ફરજ દરમિયાન નીંદર કરતા કેમેરાની નજરે કેદ થયા છે જ્યારે દર્દીઓને રામ ભરોશે મૂકી ડોક્ટર સહિતના સરકારી કર્મચારી ચાલુ ફરજે નીંદરુ કરે તે કેટલી હદે વ્યાજબી કેવાય .શુ સરકાર ચાલુ ફરજે નિંદર કરવાનો પગાર આપે છે? આવા કામચોર કર્મચારીઓ ને ફરજ મુક્ત કરવા ભાવનગર ની જનતા માં માંગ ઉઠી છે.