ભાવનગર જુનાબંદર વિસ્તાર માં રબ્બર ના ગોડાઉન માં લાગી આગ
નિરમા ની રેલવે રેન્ક પાસે લાગી રબ્બર ના ગોડાઉન માં વિકરાળ આગ
ફેમસ ટ્રેડિંગ નામના ગોડાઉન માં લાગી વિકરાળ આગ
આગ લાગતા દૂર દૂર સુધી ધુવાડા ના ગોટેગોટા જોવા મળ્યા
રાજુભાઇ દોશી ની માલિકીના ગોડાઉન માં લાગી આગ
આગ મા લાખો રૂપિયાનો માલ બળી ને ખાક થવાની સંભાવના
ઘટનાની જાણ થતા ફાયર ફાઈટર કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
*રીપોર્ટ:- બિરેન ગોસલિયા*