ભાવનગર**૪૭૫ ગ્રામના નશાકારક ચરસ* *સાથે એક ઇસમને* *ઝડપી લેતી ભાવનગર**S.O.G પોલિસ*કામગીરી કરનાર પોલીસ સ્ટાફ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર શ્રી ડી.યુ સુનેસરા ના માર્ગદર્શન હેઠળ ASI વિઠ્ઠલભાઇ ચૌહાણ મહાવીરસિંહ ગોહિલ,વિજયસિંહ ગોહિલ મિતેષભાઇ જોષી ગુલમહંમદભાઇ કોઠારીયા HC યોગીનભાઇ ધાંધલ્યા PC પાર્થભાઇ પટેલ મિનાજભાઇ ગોરી ધર્મદીપસિંહ જાડેજા હરપાલસિંહ ગોહિલ તથા ટેકનિકલ વિભાગના પ્રજ્ઞેશભાઇ પંડયા તથા ડોગ હેન્ડલરના પો.કોન્સ મયુરસિંહ જાડેજા તેમજ પોલીસ ડોગ સેલન તથા DPC પ્રતાપસિંહ પરમાર DPC સુરેન્દ્રસિંહ ગોહિલ જોડાયા હતા.રીપોર્ટ:- બિરેન ગોસલિયા કેમેરામેન:- મહાદીપસિંહ તુવેર