ભાવનગરના ઘોઘા સર્કલ વિસ્તારમાં બે દિવસ પૂર્વે થયેલ યુવાન પર છરી વડે હુમલામાં યુવાનનું મોત શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા મનીષ કાંતિભાઈ સોલંકી નામના યુવાનનું સારવાર માં મોત યુવાનનું સારવાર દરમ્યાન મોત થતા પરીવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર સી.સી ટીવી કેમેરા ની મદદ વડે તાત્કાલિક આરોપીને પકડવામાં આવે તેવી કરાય માંગ રિપોર્ટ:- બિરેન ગોસલીયા