ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પર ભાલપંથકના માઢીયા નજીક અમદાવાદ જિલ્લા માથી રાજપરા-ખોડિયાર મંદિરે દર્શને આવી રહેલ પદયાત્રીઓના ટ્રેક્ટર ને બોલેરોપીકઅપ એ અડફેટે લેતા ટ્રેક્ટર પલ્ટી ખાઈ જતા આઠ થી દસ યાત્રીઓને નાનીમોટી ઈજા સાથે સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા