ભાજપના લોકોએ તો હવે હદ વટાવી નાખી,વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ સદસ્યતા અભિયાનમાં રાજકોટ ભાજપના કાર્યકરે સમગ્ર ગુજરાતમાં આંખ માટે જાણીતી હોસ્પિટલ આવી સદગુરુ રણછોડદાસ આંખી હોસ્પિટલ ખાતે જૂનાગઢથી ઓપરેશન કરાવવા આવેલ દર્દીને મોડી રાત્રે ઊંઘમાંથી ઉઠાડી સદસ્યતા અભિયાનમાં જોડ્યા,અન્ય દર્દી દ્વારા ભાજપના કાર્યકરનો સદસ્યતા અભિયાન માટે OTP માંગતો વિડિયો કર્યો સોશિયલ મીડિયામાં વાઇરલ.