ભાજપના નેતા અને મિનિસ્ટર કનુભાઈ દેસાઈ હવે કોળી જ્ઞાતિનુ અપમાન કરે છે . તેઓ અંહકારમાં બોલે છે કે “ કોડીયા એટલે કે કોળી કુટાય અને ધોળિયા ચૂંટાય “. સતાના અહંકારમાં ભાજપના નેતાઓ બેફામ વાણી વિલાસ કરે છે અને ભાજપના નેતાઓ મૌન બની ખેલ જુએ છે. ગઈ કાલે દેશના પ્રધાન મંત્રીશ્રી બે દિવસ સુધી ગુજરાતમાં અનેક સભાઓ કરીને ગયા પરંતુ દેશની માતાઓ અને બહેનોના માટે અપશબ્દ બોલનાર તથા અસ્મિતાને ઠેસ પહોંચાડનાર માટે એક શબ્દ નથી બોલ્યા માટે જ ભાજપના નેતાઓ બેફામ થયા છે. હવે કોળી સમાજ માટે અભદ્ર ટિપ્પણી કરી .