બે દિવસ પહેલા રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીના સગા અને ડોક્ટરો વચ્ચે થયેલ બબાલને લઈ સતત બીજા દિવસે ડોક્ટર દ્વારા સંપૂર્ણ ઘટનાનો કરાયો વિરોધ,આજરોજ રાજકોટ સિવિલ સુપ્રિટેન્ડન્સ આર.એસ.ત્રિવેદીને ડોક્ટર ઉપર અવાર નવાર થતા હુમલાને લઈ રેસીડેન્ટ ડોકટરો દ્વારા કરવામાં આવી રજૂઆત.