પ્રજાની સમસ્યાઓનો વર્ષોથી નિકાલ નથી થતોને જનરલ બોર્ડમાં જનતાના મુદ્દાઓની વાત કરવા અને તેને હલ કરવાના બદલે પક્ષ વિપક્ષ એક બીજા પર શાબ્દિક પ્રહારો કરતા જોવા મળે છે.
પ્રજાની સમસ્યાઓનો વર્ષોથી નિકાલ નથી થતોને જનરલ બોર્ડમાં જનતાના મુદ્દાઓની વાત કરવા અને તેને હલ કરવાના બદલે પક્ષ વિપક્ષ એક બીજા પર શાબ્દિક પ્રહારો કરતા જોવા મળે છે, રાજકોટ મહા નરક પાલિકાના દ્રશ્યો