પરસોત્તમ રૂપાલા એ કરેલા નિવેદન ના મામલે ભાવનગર ના યુવરાજ જયવીરરાજસિંહ નું નિવેદન
ગોંડલ માં મળેલી બેઠક માં માત્ર ભાજપ ના આગેવાનો જ હતા
યુવાનો નું માનવું છે કે ભાજપ માં જેટલા રાજપૂતો છે એ રાજપૂતો નથી રહ્યા પણ ભાજપૂતો બની ગયા છે
પરસોત્તમ રૂપાલા ને બદલવા માટે રાજકોટ ની જનતા નિર્ણય લેશે
પુરસોત્તમ રૂપાલા એ નિચ્ચ લેવલ ના શબ્દો વાપર્યા છે આ મામલે માત્ર ક્ષત્રિય સમાજ નહીં પણ અન્ય સમાજ માં પણ રોષ ફેલાશે
રોટી અને બેટી ના મામલે યુવરાજ જયવીરરાજસિંહ એ જણાવ્યું કે રોટી એટલા માટે મળતી હતી કે ઘર માં બેટી હતી અને બેટી એટલા માટે સલામત હતી કે યુદ્ધ ભૂમિ માં રાજા મહારાજા એ બલિદાનો આપ્યા હતા
મને જ્યારે પણ પરસોત્તમ રૂપાલા મળશે ત્યારે હું માત્ર જય માતાજી કહી ને રાજકીય પરંપરા જાળવીશ