નવા વર્ષની શુભ શરૂઆતે રાજકોટ મનપા નું મળ્યું જનરલ બોર્ડ,બોર્ડની શરૂઆત થતાં પહેલાં જ નેતાઓના ચેક કરતા વિરોધના વંટોળો થયા શરૂ,વિરોધ પક્ષના નેતાને ચેક કરતા કર્યોં હતો હંગામો,બોર્ડ દરમ્યાન વોર્ડના કોર્પોરેટર દ્વારા વિકાસકામો અંગે કરવામાં અવી હતી ચર્ચા,વિરોધ પક્ષના નેતાનો વારો નહિ આવતા વશરામ સાગઠીયા દ્વારા બેનરો સાથે કર્યો વિરોધ,વિરોધ કરતા માર્શલ દ્વારા વશરામ સાગઠીયાની ધક્કામુક્કી કરી કરવામાં આવી હકાલપટ્ટી,જે બાદ મનપાના સ્ટેન્ડિંગ ચેરમેને આપી પ્રતિક્રિયા.