દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટ ધર્મેન્દ્ર રોડ સહિતના વેપારી એસોસિયેશન દ્વારા પાથરણાવાળા સાથે ચાલતી રકજક અને ગ્રાહકોને પડતી મુશ્કેલીને લઈ વેપારીઓ એસો.દ્વારા રાજકોટ મનપા કમિશ્નર ખાતે ધારાસભ્યો સાથે પહોંચ્યા રજૂઆત કરવા