દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન મળતા જૂનાગઢમાં આપના કાર્યકર્તાઓએ મીઠું મોઢું કરી ખુશી વ્યક્ત કરી, ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠીયા, કરશન ભાદરકા સહિતના આપ નેતાઓ આજે જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે ખાસમિટિંગ માં ઉપસ્થિત રહ્યા હતા, આપ કાર્યકર્તાઓ સાથે યોજવામાં આવેલ મિટિંગ માં મોટી સંખ્યામાં આપ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટ : બિપિન પંડયા : જૂનાગઢ