રાજકોટ : ડિસ્ટ્રિક્ટ જજની બદલી પર ખુશીનો માહોલ કેહવlતો આ ફોટો સોસીયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, પરંતુ શું છે ફોટો પાછળ ની સચોટ હકીકત?
વકિલોએજ વકીલો પર રમી રાજરમત : વકીલમિત્ર નો જન્મદિવસ છે એમ કહી પેંડા ખવડાવ્યા બાદ નિમ્ન કક્ષાના વોટ્સએપ પર મેસેજ વાયરલ કરાયા કે ડિસ્ટ્રિક્ટ જજની બદલી પર પેંડા ખવડાવવામાં આવ્યા હતા..