જેતપુર રબારીકા રોડ ઉપર કારખાનામાં આગ લાગી. રબારીકા રોડ ઉપર આવેલ માલવિયાનગર મા આવેલ શ્રી વિનાયક પ્રિન્ટ નામના કારખાનામાં લાગી આગ. જેતપુર ફાયર વિભાગની બે ગાડી ઘટના સ્થળે પહોંચી પાણી નો મારો ચલાવી આગ લીધી કાબુમાં . આગ લાગવા નું કારણ અકબંધ. કારખાનામાં આગ લાગતા કારખાના મા રહેલ કાપડ નો જથ્થો બળી ને ખાખ. આગ લાગવા ને કારણે કાપડ નો જથ્થો બળી જતા મોટું નુકશાન.