જેતપુરના એમ.જી. રોડ પર આવેલી ડ્રેસની દુકાનમાં ચોરીની ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી, જ્યાં મહિલાઓ ગ્રાહક બની દુકાનમાં પ્રવેશી ડ્રેસની ચોરી કરતી નજરે ચડે છે દુકાનમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ, જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.