જૂનાગઢ GMERS મેડિકલ કોલેજમાં ફી વધારા બાબતે NSUI નો વિરોધ, 500 રૂપિયાની ખોટી નોટો ઉડાવી કરવામાં આવ્યો વિરોધ, સરકાર સત્વરે નિરાકરણ લાવે તેવી માંગ કરાઇ. ફી વધારો પાછો ખેંચોના નારા લગાવાયા. રિપોર્ટ : બિપિન પંડયા : જૂનાગઢ