જૂનાગઢ વિસાવદર પંથકનો ગૌચર ખાલી કરાવવાનો મામલો, 20 માલધારીઓ ઉપર બે ફરિયાદ દાખલ કરાય, ટીડીઓ અને મામલતદારે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાવી, ગત રાતે પોલીસે માલધારીઓની કરી લીધી અટકાયત, પશુઓને બેરીકેટ મારી મામલતદાર કચેરીમાં તંત્રએ લઈ લીઘા કબજો, ગૌચરની જમીન ખાલી કરાવવાના બદલે આંદોલન કરી રહેલા માલધારીઓ પર તંત્રની કાર્યવાહી.
રિપોર્ટ : બિપિન પંડયા