જૂનાગઢ માળીયા તાલુકાના ઈટાળી ગામમાં ખુદ ગૌશાળા ના પ્રમુખે જ ગૌચર ની જમીન પર કર્યો કબજો, ઈટાળી ગામના સરપંચ તથા સભ્ય અને માલધારી લોકોએ ગૌચર ની જમીન પર પેશકદમી કરેલ જગ્યા ની મુલાકાત લીધી અને વહેલી તકે આ પેશકદમી દૂર કરવાની કામગીરી કરવાની તૈયારી બતાવી હતી ત્યારે સરપંચ દ્વારા હાલ તો માપણી કરવાની પણ માંગ કરવામાં આવી છે જેથી કરી વહેલી તકે ગૌચર ની જમીન માલઢોર માટે ખુલી કરાવી શકાય.