જૂનાગઢ મામલતદાર કચેરીમાં બીજે દિવસે ગૌવંશને સાથે માલધારીઓનું આંદોલન, ગૌચરની જમીન ખાલી કરાવવા માટે ચાલી રહ્યું છે આંદોલન, વિસાવદર અને કાલસારીની હજારો વિઘા ગૌચરની જમીન પર પેશકદમી, ગૌચર ખાલી કરાવવામાં તંત્રના ગલ્લા તલ્લા, અધિકારીઓ જવાબ ના આપતા માલધારીઓ 24 કલાકથી મામલતદાર કચેરીમાં નાખ્યા છે ધામા, જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ગૌવંશને કચેરીમાંથી નહીં કરાય દૂર.
રિપોર્ટ : બિપિન પંડયા : જૂનાગઢ