જૂનાગઢ મહાનગર પાલિકાની દબાણ શાખાની કડક કાર્યવાહી, દુકાનો માલિક દ્વારા દબાણ કરી ન્યુસન્સ ફેલાવતા હોય સીલ કરાઈ, ઠાકર ચા, જલારામ ફરસાણ, રજવાડી ચા, જય બેકરી જેવી અનેક દુકાનો ને સીલ કરવામાં આવી, અનેક વખત કહેવા છતાં દુકાનદારો નહિ માનતા અંતે આજે દુકાનો સીલ કરી કડક કાર્યવહી કરતું મનપા