જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે કોંગ્રેસ દ્વારા ભાજપના સાશનમા કોર્પોરેશન દ્વારા છેલ્લા 5 વર્ષ દરમિયાન સરકારી નાણાંનો ક્યાં, કેટલો ખર્ચ કરેલ તે બાબતની રજૂઆત અંગેનો હિસાબ દો જવાબ દો નો આશ્ચર્ય જનક કાર્યક્રમ કરાયો, પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ હીરાભાઇ જોટવાની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા મનપા કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.રિપોર્ટ : બિપિન પંડયા : જૂનાગઢ