જૂનાગઢ મનપા કચેરી ખાતે વિરોધ, સખી મંડળ અંતર્ગતની સફાઈકર્મી મહિલાઓ દ્વારા વિરોધ, ફિક્સમાં તમામ સખી મંડળ અંતર્ગતની સફાઈકર્મી મહિલાઓના સમાવેશ બાબતે કરાઇ માંગ, હાલ કોન્ટ્રાકટ બેઝ પર પ્રતિ મહિના 6000 મળે છે વેતન. રિપોર્ટ : બિપિન પંડયા : જૂનાગઢ