જાગો લેઉવા પટેલ જાગોની પત્રિકા વાઇરલ કરનાર યુવકોની રાજકોટ શહેર ભાજપ દ્વારા લેખિત પોલીસ ફરિયાદ કરતા ક્રાઈમ બ્રાંચ દ્વારા પાટીદાર યુવકની ધરપકડ કર્યા બાદ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશ્નર રજૂઆત બાદ નામદાર કોર્ટે બધા પાટીદાર આરોપી યુવકોને જામીન પર કર્યા મુક્ત