મહાશિવરાત્રીના પાવન પર્વે રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા મટન ચિકાનના વેચાણ પર પ્રતિબંધના જાહેરનામાંનું ઉલંઘન કરતા ZEPTO ડિલિવરી ઉપર આરોગ્ય વિભાગ દ્વારા રેડ કરી 35 કિલો નોનવેજના જથ્થાનો નાશ કરી રૂ.10,000નો ફટકારવામાં આવ્યો દંડ. February 26, 2025
રાજકોટ અમદાવાદ હાઇવે પાસે આવેલ માલિયાસણ નજીક ટ્રક અને રીક્ષા વચ્ચે સર્જાયો અક્સ્માત,અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળ પર મોત નીપજયાં સૂત્રો દ્વારા મળ્યું જાણવા. February 26, 2025
રાજકોટ મનપા કમીશ્નર દ્વારા શરૂ કરેલ વિઝીટર મેનેજમેન્ટ સિસ્ટમ એપ્લિકેશનમાં અત્યાર સુધીમાં અરજદારો દ્વારા 150 જેટલી રજૂઆતો આવી કરવામાં. સમગ્ર મામલે રાજકોટ કમિશનરે આપ્યુ નિવેદન. February 26, 2025
દ્વારકાના હર્ષદ દરિયા કિનારે આવેલ પૌરાણિક ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ થયું ગાયબ.શિવલિંગ કાઢીને દરિયા સુધી લઈ ગયા હોવાના મળ્યા પુરાવા.શિવલિંગ મંદિરમાંથી ગાયબ થતા ભક્તોમાં ભભૂક્યો રોષ.સ્થાનિક પોલીસ અને SRD ના જવાનો તપાસ કરી શરૂ. February 26, 2025