ગૌચરની જમીનમાં થયેલ કબ્જાને લઈ રાજકોટના ખીજડીયા ગામના લોકો પહોંચ્યા કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા,જો તંત્ર આજદિન સુધીમાં કોઇ કાર્યવાહી નહિ કરે તો ખીજડીયા ગામના ખેડૂતો કરશે આત્મદાહ.