ગોકુલ નગર આવાસ યોજનામાં થયેલ કૌભાંડને લઈ વોર્ડ નં 5 ના વજી બેન ગોલતર અને વોર્ડ નં 6 નાકોર્પોરેટર દેવુંબેન જાદવ કરવામાં આવ્યા સસ્પેન્ડ સાથે આ કૌભાંડમાં કોઈ રાજકોટ મનપાના અધિકારી સામેલ છે કે નહિ તે અંગે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર અને ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશીએ આપ્યું નિવેદન.